રવિ કૃષિ મહોત્સવ - ૨૦૨૪રાજ્યના ખેડૂતોને રવિ સિઝનના પાકો માટે આધુનિક ખેતી પદ્ધતિ અંગેનું માર્ગદર્શન તેમજ સરકારના કૃષિલક્ષી અને ખેડૂત કલ્યાણ માટેની યોજનાઓ અંગેની માહિતી પૂરી પાડતા “ રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪” નો રાજ્યકક્ષાનો કાર્યક્રમ દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી, બનાસકાંઠા ખાતેથી માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તેથી શુભારંભ કરવામાં આવ્યો.
દિવાળી રજા પરીપત્રદિવાળી રજા પરીપત્ર